કોલેજોની પરીક્ષામાં પારદર્શિતા લાવવા નવા સ્ટેચ્યુટમાં જોગવાઈ પરીક્ષામાં ચોરી કરતાં પકડાશો તો હવે પરીક્ષા પ્રતિબંધ સાથે છાત્રોને 2500થી 10 હજારનો દંડ પણ ફટકારાશે.
યુનિ.ના નવા સ્ટેચ્યુટમાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા કડક સજા સાથે દંડના નવા નિયમો અમલમાં મૂક્યા.
પરીક્ષામાં ગંભીર રીતે હુમલો કે ઉત્તરવહીમાં છેડામાં આવે આજીવન પરીક્ષા પ્રતિબંધ સાથે પોલીસ ફરિયાદ થશે.
વાંચો સંપૂર્ણ અહેવાલ…